Vhalam Aavo Ne Lyrics – Love Ni Bhavai

Vhalam aavo ne Lyrics – Jigardan gadhavi(jigrra), Niren bhatt & Sachin – jigar

Vhalam Aavo Ne Song: Vhalam Aavo Ne Song is sung by Jigardan Gadhavi while the Lyrics are written by Niren Bhatt. Music Composer of Vhalam Aavo Ne is Sachin – Jigar. This song is from the Gujarati movie Love Ni Bhavai. 

Vhalam Aavo Ne Lyrics
English
ગુજરાતી
English

Vhalam Aavo Ne Lyrics In English

Hu mane sodhya karu
Pan hu tane paamya karu
Tu lai ne Aave laagni no melo re..

Saath tu lambi majal no, Saar tu mari gazal no…
Tu aduri varta no chedo re..

Mithadi aa saza che, Dardo ni maza che
Taro virah pan lage valo re….

Vahalam..aavo ne aavo ne.
Vahalam..aavo ne aavo ne…….

Mandi che love ni bhavaai
O ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya thai

Ke vahalam..aavo ne Aavo ne.
Man bhinja-vo ne , Aavo ne
Kevi aaa dil ni sagaai
ke.. mandi che love ni bhavaai

O ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya thai

Yado na baaval ne….Aavya ful re have..
Tu aave toh duniyaa…..Aakhi dhul re have

Sapna , Aasha , Mancha…Chodyaa mul re have…
Tu aave Toh Duniyaa…..Aakhi aee ji dhul re have..

Dhul Re have Dhul Re have
(Ta thaiya thaiya ta thaiya thai)

Dhul Re have Dhul Re have
(Ta thaiya thaiya ta thaiya thai)

Ta thaiya thaiya ta thaiya thai
Ta thaiya thaiya ta thaiya thai o…

Lyrics by Niren Bhatt

ગુજરાતી

Vhalam Aavo Ne Lyrics In Gujarati

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું,
તું લઇને આવે લાગણીનો મેળો….. રે

સાથ તું લાંબી મજલનો, સાર તું મારી ગઝલનો,
તું અધૂરી વાર્તાનો છેડો… રે

મીઠડી આ સજા છે, દર્દોની મજા છે,
તારો વિરહ પણ લાગે વ્હાલો રે.

વ્હાલમ આવોને, આવોને,
વ્હાલમ આવોને, આવો ને,

માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ.

કે વ્હાલમ આવોને, આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..

યાદોના બાવળને… આવ્યાં ફૂલ રે હવે,
તું આવે તો દુનિયા… આખી ધૂળ રે હવે,

સપનાં, આશા, મંછા… છોડ્યા મૂળ રે હવે,
તું આવે તો દુનિયા… આખી એ જી ધૂળ રે હવે,

ધૂળ રે હવે ધૂળ રે હવે…
(તા થૈયા થૈયા તા થૈયા થૈ,)

ધૂળ રે હવે ધૂળ રે હવે…
(તા થૈયા થૈયા તા થૈયા થૈ,)

તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..

By Niren Bhatt

Vhalam Aavo Ne Song Info
Official Video

Related songs