Radha Ne Shyam Mali Jashe Lyrics

Radha Ne Shyam Mali Jashe – Sachin Sanghvi, Shruti Pathak, Sachin-Jigar

Radha Ne Shyam Mali Jashe Lyrics

Radha Ne Shyam Mali Jashe Lyrics

English
ગુજરાતી
English

Radha Ne Shyam Mali Jashe Lyrics In English

Ke aaje pritam ne prit mali jase tu jo
Aaje pritam ne prit mali jase tu jo

Radha ne shyam mali jase tu jo 
Radha ne shyam mali jase

Ke aaje pritam ne prit mali jase tu jo
Ke aaje pritam ne prit mali jase tu jo

Radha ne shyam mali jase tu jo 
Radha ne shyam mali jase

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

Morli na sur suni 
Saan bhaan bhili jay
Gokliyu gam thay ghelu

Raas keri ramjat ma 
Sahu aaje zuli jay
Nathi aaje baad rehvu sehlu

Ke kano khud sudh-budh bhuli jase tu jo
Ke radha tyare man mohi jadi jase tu jo

Radha ne shyam mali jase tu jo 
Radha ne shyam mali jase

Ke prit ne navi reet mali jase tu jo
Ke aaje sargam ne geet mali jase tu jo

Radha ne shyam mali jase tu jo 
Radha ne shyam mali jase

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

Jamuna kathe rass rame kanudo ne radha
Jove aakhu gam jone meli kaam aadha

By Bhargav Purohit

ગુજરાતી

Radha Ne Shyam Mali Jashe Lyrics In Gujarati

કે આજે પ્રીતમ ને પ્રીત મલી જાશે તુ જોઆજે પ્રીતમ ને પ્રીત મલી જાશે તુ જો રાધા ને શ્યામ મલી જાશે તુ જોરાધા ને શ્યામ મલી જાશે કે આજે પ્રીતમ ને પ્રીત મલી જાશે તુ જોકે આજે પ્રીતમ ને પ્રીત મલી જાશે તુ જો રાધા ને શ્યામ મલ જાશે તુ જોરાધા ને શ્યામ મલી જાશે જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા મોરલી ના સૂર સુનીસાન ભાન ભુલી જાયગોકિળયુ ગામ થાય ઘેલુ રાસકેરી રમઝટ માસહુ આજે ઝુલી જાયનથી આજે બાદ રેહવું સેહલુ કે કાનો ખુદ સુધ બુધ ભુલી જાશે તુ જોકે રાધા ત્યારે મન મોહી જડી જાશે તુ જો રાધા ને શ્યામ મલી જશે તુ જોરાધા ને શ્યામ મલી જાશે કે પ્રીત ને નવી રીત મલી જાશે તુ જોકે આજ સરગમ ને ગીત મલી જાશે તુ જો રાધા ને શ્યામ મલી જાશે તુ જોરાધા ને શ્યામ મલી જાશે જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધાજોવે આખુ ગામ જોને મેલી કામ આધા 

By Bhargav Purohit

Radha Ne Shyam Mali Jashe Song Info

Related songs