EK VAAR BOLU KE LYRICS

Navratri Special Songs

This is Special Navratri Song. Ek Vaar Bolu Ke Lyrics in Gujarati are given below. (એક વાર બોલું કે લિરિક્સ ગુજરાતીમાં)

Ek Vaar Bolu Ke Lyrics
ગુજરાતી
English
ગુજરાતી

એક વાર બોલું કે લિરિક્સ ગુજરાતીમાં

એક વાર બોલું કે
બે વાર બોલું કે
ત્રણ વાર બોલું હો માં

માં તમે ગરબે રમવા આવજો
ગરબે રમવા આવજો માડી  
દર્શન દેવા આવો

ઉતારા દેસુ રે માં તને મેડીના મોલના
એક  વાર આવીને મારે મંદિરિયે ઉતારા કરતા જાવ

ભોજન દેસુ રે માં તને મોંઘાને ભાવતા
એક  વાર આવીને મારે મંદિરિયે ઉતારા કરતા જાવ
માં તમે ગરબે રમવા આવજો  

English

Ek Vaar Bolu Ke Lyrics In English

Ek vaar bolu ke
Be vaar bolu ke
Tran vaar bolu ho maa

Maa tame garbe ramva aavjo
Garbe ramva aavjo maadi 
Darshan deva aavo

Utara desu re maa tane medina molna
Ek  vaar aavine mare mandiriye utara karta jaav

Bhojan desu re maa tane monghane bhavta
Ek vaar aavine mare mandiriye bhojan karta jaav
Maa tame garbe ramva aavjo 

Share on facebook
Share on twitter
Share on pinterest
Share on reddit
Share on skype
Share on whatsapp
Share on email
Share on telegram

Ek Vaar Bolu Ke Video

Related songs